જાણીતા લોકગાયિકા કિંજલ દવે જોડાયા ભાજપમાં, કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી .પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત.