વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતમાં સર્જાયેલા વાદળછાયા વાતાવરણને પગલે કેટલાક સ્થળો પર વરસાદ તો કેટલાક સ્થળે વિજળી પડવાની ઘટના બની હતી. ગુજરાતમાં વાયુના પ્રકોપના કારણે અત્યાર સુધીમાં કુલ 6 લોકોનાં મોત નિપજ્યા છે.