ઓડિશામાં આસમાની કહેરઃ 2 કલાકમાં 61,000 વખત વીજળી પડી
ઓડિશા રાજ્યમાં આસમાની કહેર વરસ્યો છે. સાંજના સમયે માત્ર 2 કલાકની અંદર 61 હજાર વખત આસમાની વીજળી પડી છે.