એલપીજી સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, કેટલો? જાણવા કરો ક્લિક
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સબસીડી વગરના એલપીજી સીલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવમાં ઘટાડો થતા તેની અસર ભારત પર પણ જોવા મળી હતી પરીણામે આ ઘટાડો કરવામાં આવ્યો છે.