સુરતના ડેઝલ જ્વેલર્સનો ચોરીનો ભેદ ઉકેલાયો
જો તમારે ત્યા બંગાળી કારીગર કામ કરતો હોય તો ચેતી જજો. કારણ કે આ બંગાળી કારીગરો તમારી દુકાન કે ઓફિસને પણ બનાવી શકે છે નિશાન. જી હા સુરતમા કંઇક આ જ રીતનો કિસ્સો સામે આવ્યો છે. ચાર વર્ષ અગાઉ નોકરી કરતા બંગાળી કારીગરે અન્ય આરોપી સાથે મળીને જવેલર્સના કારખાનાંમા ચોરીનો પ્લાન બનાવી રુ 1.41 કરોડની ચોરીને અંજામ આપી ભાગી છુટયા હતા. જો કે ક્રાઇમબ્રાંચની ટીમે આ તમામ આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. જેઓની પાસેથી પોલીસે રુ 31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.