રાજકોટમાં ટ્રક ડ્રાઈવરના પુત્ર જયદીપે 99.67 પર્સનટાઈલ મેળવ્યા છે. ટ્યુશન વગર જાતમહેનતથી મેળવ્યા આટલા ગુણ. જયદીપ ખેતીની સાથે સાથે અભ્યાસ પણ કરતો હતો.