દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય સુરત એરપોર્ટ જવા રવાના થયા હતા. વ્યારાના ધારાસભ્ય પુના ગામીત, નિઝર ધારાસભ્ય સુનિલ ગામીત, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સુરત એરપોર્ટથી જયપુર જશે. થોડીવારમાં સુરત એરપોર્ટ તમામ ધારાસભ્ય પોહચશે.