સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુલાકાતીઓ માટે ખાસ વ્યવસ્થા, જુઓ Video
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વર્ષના ટૂંકા ગાળામાં દેશ વિદેશથી 40 લાખ કરતા પણ વધુ પ્રવાસીઓ આવી ચુક્યા છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓ ની સુવિધા ને ખાસ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેમાં પાર્કિંગ થી લઈને વિવિધ સ્થળો પર આવવા જવા બસની સુવિધા, સ્ટેચ્યુ પરિસર અને મ્યુઝિયમ માં બેસવાની વ્યવસ્થા,પાણીની વ્યવસ્થા અને વૃદ્ધો, વિકલાંગો માટે વીલ ચેર ની સુવિધાઓ આપી છે.