અગનવર્ષાને પગલે વન્યપ્રાણીઓ માટે વનવિભાગની અનોખી તૈયારી
હાલ સમગ્ર ગુજરાતમાં અગનવર્ષા થઇ રહી છે. જેનાં પગલે માણસો જ નહી પશુઓ પણ ત્રાહીમામ પોકારી ચુક્યા છે ત્યારે સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા કુંડ બનાવીને અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે તેની સ્વચ્છતા ઉપરાંત પુરતુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.