દાહોદ ખાતે શરૂ થયું અનોખું કાફે
સમગ્ર દેશમાં કોઈએ શરૂ કર્યું ન હોય તેવુ કાફે દાહોદ (Dahod) જેવા નાનકડા જિલ્લામાં શરૂ કરાયુ છે. આ કાફે (Plastic cafe) ની વિશેષતા એ છે કે અહીં પ્લાસ્ટિક સામે નાસ્તો આને ચા પાણી આપવામાં આવે છે. અહીં એક કિલો પ્લાસ્ટિકની સામે ગરમાગરમ ગોટા સહિતનો નાસ્તો આપવામાં આવે છે. તો 500 ગ્રામ પ્લાસ્ટિકની સામે ચા આપવામાં આવે છે. આ કાફેનું સંચાલન ફક્ત મહિલાઓ જ કરી રહી છે. અત્યારે સ્વસહાય જુથની 10 મહિલાઓ આ કાફેમાં જોડાઈ છે.