સોમનાથ મંદિરના સ્થાપના દિવસે ભવ્ય ઉજવણીનું આયોજન
આજે સોમનાથ મંદિરનો 69મો સ્થાપના દિવસ છે. જેને લઈને સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવના શૃંગાર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મહાપુજા, ધ્વજારોહણ, યજ્ઞ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.