ગાંધીનગર (Gandhinagar)ટાઉન હોલ (Town hall) ખાતે આજે માટીનું કલાકૃતિ પ્રદર્શન અને જનજાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબિરનું ઉદ્ધાટન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ (Nitin patel) દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં માટી કલાકૃતિ રાજ્યકક્ષાના મંત્રી હકુભા જાડેજા પણ હાજર હતા.