જલેશમાં માણો ક્રૂઝ મુસાફરીનો લક્ઝરિયસ આનંદ
ભારતની પહેલી લક્ઝરી ક્રુઝ મુંબઈથી ટુરીસ્ટને ગોવા અને દીવ લઇ જાય છે. સમુદ્રી સફર કરવી દરેકનું સપનું હોય છે. જલેશ ક્રુઝ નામે ઓળખાતી આ લક્ઝરી સેવા ભારતમાં પણ શરુ થઇ છે. જલેશ ક્રુઝને `કર્ણિકા` નામ આપવામાં આવ્યું છે. ક્રુઝમાં કુલ 14 ડેક આવેલા છે અને દરેક ડેક ઉપર લાઈફ ટાઈમ મેમરીમાં રહે તેવા અનુભવ પણ છે. આ એક અવિસ્મરણીય નજરાણું એસ્સલ ગ્રુપે આપ્યું છે.
ભારતની પહેલી લક્ઝરી ક્રુઝ મુંબઈથી ટુરીસ્ટને ગોવા અને દીવ લઇ જાય છે. સમુદ્રી સફર કરવી દરેકનું સપનું હોય છે. જલેશ ક્રુઝ નામે ઓળખાતી આ લક્ઝરી સેવા ભારતમાં પણ શરુ થઇ છે. જલેશ ક્રુઝને 'કર્ણિકા' નામ આપવામાં આવ્યું છે. ક્રુઝમાં કુલ 14 ડેક આવેલા છે અને દરેક ડેક ઉપર લાઈફ ટાઈમ મેમરીમાં રહે તેવા અનુભવ પણ છે. આ એક અવિસ્મરણીય નજરાણું એસ્સલ ગ્રુપે આપ્યું છે.