સુરતનો આ ઘોડો છે ગજબનો પાણીદાર
સુરતના ઓલપાડ ખાતે રહેતા સિરાજ ખાન પઠાણ અશ્વ પ્રેમી યુવાન છે. તેમના ત્યાં અલગ અલગ નસ્લના ૧૧ પાણીદાર ઘોડા છે.તમામ એકથી એક ચઢીયાતા ઘોડા છે. તેમનો ઘોડો સકાબ અત્યાર સુધી નાની મોટી ૨૧ રેસ જીતી ચુક્યો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં પણ અનેક રેસ જીતી જતા સકાબને ખરીદવા કરોડો રૂપિયાની ઓફર સિરાજ ખાનને કરવામાં આવે છે પરંતુ સિરાજ ખાન કહે છે આ પ્રાણીની બોલી લગાવાય પણ સકાબ મારો દીકરો છે અને મારા પરિવાર નો સભ્ય છે.