રાજકોટમાં વકીલે સાયકલ ચલાવી નોંધાવ્યો વિરોધ કારણ કે...
આજથી રાજ્યભરમાં મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) અંતર્ગત સુધારા થયેલ નિયમોનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ (Rajkot) માં વહેલી સવારથી લોકોમાં ટ્રાફિક નિયમો (Traffic Rules) અંગે જાગૃતતા(Awareness), તો ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ISI માર્ક વાળા હેલ્મેટ (Helmet) ન મળવાના કારણે રાજકોટ MSCT બાર એસોસિએશનના પ્રમુખ જી.બી ત્રિવેદી સાયકલ લઈને નીકળેલા જોવા મળ્યા હતા. તેઓ સાયકલ ચલાવીને રાજકોટની વકીલ સાહેબ કોર્ટમાં પહોંચ્યા હતા.