છેડતીખોરોને ઝડપી લેવા પોલીસ વિભાગે શી ટીમને ઉતારી છે. જેમાં પોલીસ વિભાગની મહિલાઓ સતત પેટ્રોલિંગ કરશે અને છેડતીખોરો અને રોમિયોગીરી કરનારાઓને પકડી પાડશે. અમદાવાદના 11 પોલીસ સ્ટેશનની ટીમ હવે આ બાબતને લઈને ખાસ નજર રાખશે.