સુરત : અલ્પેશ કથીરિયા આજે પોતાના ઘરે પરત ફરશે
પાટીદાર આંદોલનમાં સુરતના કન્વિનર અલ્પેશ કથિરીયા સામે નોંધાયેલા કેસમાં 6 મહિના જેલ અને ત્યારબાદ કોર્ટે 6 મહિના સુરતની બહાર રહવાનો આદેશ કર્યો હતો. જેથી અલ્પેશ 6 મહિના નવસારીમાં રહ્યા બાદ આજે કોર્ટે ફટકારેલી સજાની અવધિ પૂર્ણ થતા પરત સુરત ફરશે.