મોદી સરકારે કર્યો પાક વીમો મરજિયાત, જાણો શું કહેવું છે અરવલ્લીના ખેડૂતોનું...
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી કેબિનેટે વડાપ્રધાન વીમા યોજનાને મરજિયાત બનાવી છે. જેથી ખેડૂતો તેમની ઇચ્છા પ્રમાણે વીમો લઇ શકે છે. ત્યારે આ મુદ્દે અરવલ્લીના ખેડૂતોનું શું કહેવું છે આવો જાણીએ...