ઇન્ડિયન આર્મીના નવા ચીફ મનોજ મુકંદ નારવણે સાથે ખાસ વાતચીત
ઇન્ડિયન આર્મીને નવા ચીફ મળી ગયા છે. મંગળવારના રોજ લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણે એ આર્મીની કમાન સંભાળી. નરવણે એ જનરલ બિપિન રાવતનું સ્થાન લીધું. મૂળરુપે મહારાષ્ટ્રના નરવણે આર્મીમાં સેવા દરમિયાન અનેક મુશ્કેલ મોરચે લડ્યા છે અને સફળ તેમજ શ્રેષ્ઠ નેતૃત્વ ક્ષમતા માટે ઓળખાય છે. તેમની સાથે જ નવા આર્મી ચીફ પોતાના સહકર્મી અને સ્ટાફની વચ્ચે સ્પષ્ટ છબી અને સારા વ્યવહાર માટે પણ લોકપ્રિય છે. તેમની સાથે ખાસ વાતચીતમાં અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.