બેડમિન્ટનમાં ગોલ્ડ જીતનાર માનસી જોશી સાથે ખાસ વાતચીત
ભારતની ખેલાડી માનસી જોશીએ પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 30 વર્ષની માનસીએ શનિવારે મહિલા સિંગલ્સમાં ફાઇનલમાં પારુલ પરમારને 21-12,21-7થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. માનસી જોશી સાથે ખાસ વાતચીત...