ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહરે કરવામાં આવ્યું છે. રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું ગુજરાતી માધ્યમનું 71.90 ટકા, હિંદી માધ્યમનું 65.13 ટકા અને અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ પરિણામ જાહેર થયું છે. આ પરિણામ પછી ટોપર કથન સંઘવીના શિક્ષણ મંત્રો...