અડગ મનના માનવીને પહાડ પણ હલાવી શકતો નથી. અને આવા જ કંઈક ગુજરાતના પણ યુવાનો છે. જેમણે ગમે તે મુસબીતમાં પણ પણ વિદેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. વડગામના નાનકડા ગામના યુવાને સ્વિત્ઝર્લેન્ડમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે કંઈ રીતે જોઈએ આ અહેવાલમાં...