માત્ર ગણતરીની મિનિટમાં જુઓ દેશ-વિદેશના સ્પીડ ન્યૂઝ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત ગાંધીનગર સાંસદ તરીકેની જ્યાં તેઓ પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોમાં ભાગ લેશે. 29 ઓગષ્ટે પોતના મતવિસ્તારમાં સાયન્સ સીટી ખાતે વૃક્ષા રોપણ કરશે. અમદાવાદમાં 1 લાખ વૃક્ષો વાવવાના લક્ષ્યાંકની પૂર્ણતાના મહાનગરપાલિકાના સમારોહમાં તેઓ હાજરી આપશે.