મોરબી જીલ્લાના સરવડ ગામ પાસે એસટીની બસનો અકસ્માત સર્જાયો છે. અહીં ચાલુ બસે ડ્રાઇવરને ચક્કર આવી જતા બસ ખાડામા ઉતરી ગઇ હતી પણ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.