ગુજરાત કોંગ્રેસે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સરખામણી પાકિસ્તાન કિક્રેટ બોર્ડ સાથે કરી એપ્રીલ મહિનામાં સ્કુલ શરૂ કરવાના નિર્ણયને લઇને કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યુ કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સરખામણી પાકિસ્તાન કિક્રેટ બોર્ડ બંને બોર્ડ નિર્ણય લેવામાં ખોટા પડે છે.