રાજ્યના શિક્ષણમંત્રીએ શાળાના પ્રેવશોત્સવને લઈ મહત્વની માહિતી, તેમના જણાવ્યા અનુસાર શાળામાં પ્રવેશોત્સવને લઈ કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવાયો.આ વર્ષે રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ નહીં ઉજવે.