ભવાન ભરવાડે માલધારીઓને પત્ર લખી શું કરવા કહ્યું
માલધારીઓના પ્રશ્ને ભવાન ભરવાડે સરકાર સાથે કરી મુલાકાત. સરકારે શહેર કે ગામ બહાર જગ્યા આપવા આપી હૈયા ધારણા. માલધારીઓ પાસે જગ્યા માટે મંગાવ્યા સૂચન. ભવાન ભરવાડે માલધારીઓને પત્ર લખી સૂચન આપવા કરી અપીલ.