ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દિલ્હીના પ્રવાસે ગયા છે. પ્રદીપસિંહ જાડેજાએ પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ પુત્ર શશિરાજસિંહના લગ્ન પધારવા PM મોદીને આમંત્રણ આપ્યું હતું.