રાજ્યમાં પાણી પુરવઠા વિભાગને અત્યાર સુધી કેટલી ફરીયાદ મળી
રાજ્યના પાણી પુરવઠા વિભાગને માર્ચ મહિનાથી અત્યારસુધીમાં કુલ ચાર હજાર ત્રણસો બાર જેટલી પાણીની ફરિયાદ મળી હતી. જે પૈકીની કુલ 3100 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુરમાં સૌથી વધુ નવસો નેવું ફરિયાદ મળી છે. આ માટે પાણી પુરવઠા વિભાગે એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે