LRDની ભરતી પક્રિયામાં 01-08-2018ના પરિપત્રને રદ કરવા મામલે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, સરકાર આ પરિપત્રમાં સુધારા કરશે અને તેમાં રહેલી તમામ વિસંગતતાઓ દૂર કરશે.