ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે સુરતના JCP: ધાર્મિક માલવીયા
સુરતના JCP હરેકૃષ્ણ પટેલના વાયરલ વીડિયો પર ધાર્મિક માલવીયાએ નિવેદન આપ્યું છે. ધાર્મિક માલવીયાએ સુરતના JCP હરેકૃષ્ણ પટેલને ભાજપના એજન્ટ ગણાવ્યા છે.