નિત્યાનંદ આશ્રમ ઘટના બાદ ફરી ન બને તેમાટે બાળ આયોગ રહેશે સતર્ક
નિત્યાનંદ આશ્રમથી યુવતી ગુમ થવા મામલે અમદાવાદ પોલીસ કમિશનરે મહિલા આયોગને રિપોર્ટ સુપરત કર્યો. 18 વર્ષની દીકરી હજી મળી નથી, મહિલા આયોગે રાજ્ય પોલીસ વડાને દીકરી પરત લાવવા સૂચના આપી છે. યુવતી પરત લાવ્યા બાદ તેની પૂછપરછ કરાશે. આ મામલે બાળ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ જણાવ્યું કે, હાલ પોલીસ તપાસ ચાલુ છે. cwc 18 વર્ષથી નીચેના બાળકોના અમે નિવેદન લઈ રહ્યાં છે. વધુમાં કહ્યું આગામી સમયમાં આવા આશ્રમોના આવા કથિત બનાવ ન બને તે માટે બાળ આયોગ સતર્ક રહેશે.