UNOની સંસ્થા IMO ખાતે લગાવાશે ગાંધીજીની પ્રતિમા
UNOની સંસ્થા IMO ખાતે ગાંધીજીની પ્રતિમા લગાવાશે. ઇન્ટરનેશનલ મેરીટાઈમ એગ્રો.ના સેક્રેટરી જનરલ કીટક લીમ સાથે મનસુખ માંડવિયાએ બેઠક કરી હતી.