સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓનો હંગામો સોમવારે રજા હોવા છતાં પ્રવાસીઓ આવી ગયા છે જોકે ગાઈડ દ્વારા તેમને સમજાવવામાં આવી રહ્યાં છે