ઘરે કહ્યા વગર તળાવમાં ન્હાવા ગયા વિદ્યાર્થીઓ અને...
ઘરે કહ્યા વગર તળાવમાં ન્હાવા ગયા વિદ્યાર્થીઓનાં ડુબી જતા મોત નિપજ્યા છે. ઘરે જાણ કર્યા વગર મિત્રો નહાવા માટે ગયા હતા. જ્યાં એક મિત્ર ડુબતા તેને બચાવવા જતા બીજો વિદ્યાર્થીનું પણ ડુબી જવાનાં કારણે મોત નિપજ્યું હતું.