અમદાવાદમાં વિદ્યાર્થીને મળી મરણોપરાંત પીએચડીની ડિગ્રી
ગુજરાત યુનિવર્સિટીએ બ્રેઈન સ્ટ્રોકના કારણે મૃત્યુ પામેલા વિદ્યાર્થીને મરણોપરાંત પીએચડીની ડીગ્રી એનાયત કરવાનો નિર્ણય કર્યો છે. પ્રતીક થાનાવાલાના બહેન વૈશાલીએે ગુજરાત યુનિવર્સિટીને મરણોપરાંત પીએચડી ડીગ્રી મેળવવા માટે કરેલી અરજી માન્ય રખાઈ છે.