પેપર લીક, છબરડાથી કંટાળેલા વિદ્યાર્થીઓનો સરકાર સામે મોરચો, જુઓ શું કહ્યું...
રાજ્યમાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ દર વર્ષે કરતા હોય છે. આ તૈયારીમાં વિદ્યાર્થીઓ કેટલી મહેનત કેટલુ પરીશ્રમ કરતા હોય છે. પરંતુ આ પરીક્ષાઓમાં કોઈકને કોઈક છબરડો દર વર્ષે સામે આવી જાય છે. કોઈ પરીક્ષાનું પેપર લીક થઈ જાય છે, તો કોઈ પરીક્ષાના નિયમો બદલાઈ જાય છે. જેના કારણે આખરે વિદ્યાર્થીઓને જ વેઠવું પડતું હોય છે. ત્યારે ઝી 24 કલાકે વિદ્યાર્થીઓ સાથે આ મામલે ખાસ વાત કરી છે. આવો જોઈએ...