સુરત અઠવાગેટ વિસ્તારમાં વિદ્યાર્થીઓએ સ્કૂલ વાનને ધક્કો માર્યો હતો. સ્કૂલ વાન બંધ થઈ જતા વિદ્યાર્થીઓ પાસે ધક્કા મરાવ્યાં હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.