ગુજરાત બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ બદલી શકશે પરીક્ષા કેન્દ્ર, જુઓ વિગત
ગુજરાત માધ્યમિક અને ઉ. માધ્યમિક બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ હવે વતનમાં પરીક્ષા આપી શકશે.માન્યતા વગરની શાળાઓના દુષણ પર રોક લગવવા નિર્ણય.