વેલેન્ટાઈન ડે પર જામનગરના વિદ્યાર્થીઓએ કરી માતાપિતાની પૂજા
જામનગરમાં વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી. જામનગરમાં વેલેન્ટાઇન-ડે પર શાળાઓમાં અનોખી ઉજવણી કરાઈ. શિક્ષણ વિભાગ દ્વારા માતા-પિતા પુજન દિવસ ઉજવાયો હતો. શાળાના વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કર્યું હતું. વિદ્યાર્થીઓમા ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવા DEOનો અનોખો પ્રયાસ છે.