તમે ક્યારેય વિચાર્યું છે ખરા કે, પક્ષીઓ પણ સ્યુસાઇડ કરે..? આ પ્રશ્નનો જવાબ છે, હા...  આસામના બોરેલ પહાડીઓની વચ્ચે એક ગામ આવેલું છે... જેનું નામ છે જતિંગા... આ જ જગ્યાએ એક પોઇન્ટ છે જે પક્ષીઓના સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે...