ગુજરાતમાં કોરોના વાયરસના 69 કેસ પોઝિટિવ. અમદાવાદમાં એક અને ભાવનગરમાં 5 નવા કેસ સામે આવ્યા. 6 લોકોનાં મૃત્યુ. સૌથી વધુ અમદાવાદમાં 23 કેસ પોઝિટિવ