ઈમરાન ખેડાવાલાએ સીએમને પત્ર લખ્યો હતો. રાજ્યમાં કૂતરા કરડવાનાવધાતા બનાવો પર ચિંતા વ્યક્ત કરી હતી. એએમસીમાં ધ્યાન દોરવા છતાં મ્યનિ કમિશનર ધ્યાન આપી રહ્યા નથી. કાયમી નિકાલ માટે વ્યવસ્થા કરવા માગ કરી હતી.