જુઓ, સુપરફાસ્ટ 100 ન્યૂઝ
દેશભરમાં લાગું થયેલા નવા મોટર વ્હીકલ એક્ટનો વિરોધ યથાવત છે. સુરતમાં એક ભાઈ આ કાયદાનો વિરોધ કરવા માટે માટલું પહેરીને બાઈક પર નિકળ્યા હતા.