સુપ્રીમ કોર્ટમાં ઈવીએમને લઈને ચૂંટણી પહેલા જ વિપક્ષને મોટો ઝટકો
સુપ્રીમ કોર્ટમાં ઈવીએમને લઈને ચૂંટણી પહેલા જ વિપક્ષને મોટો ઝટકો, VVPAT પર પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે આ સાથે જ 21 વિપક્ષી પાર્ટીને સુપ્રીમમાંથી બીજીવાર પછડાટ મળી છે, સુપ્રીમ કોર્ટે આ મામલે દખલ કરવાનો ઈનકાર કર્યો હતો અને અરજી ફગાવી દીધી છે.