Article 370: સુપ્રીમ કૉર્ટનો ઐતિહાસિક નિર્ણય!, J-Kમાં કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય હતો
સુપ્રીમ કોર્ટમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણયને પડકારનારી અરજીઓ પર ચુકાદો આવ્યો છે.