સુપ્રીમ કોર્ટ 3 દિવસમાં આપશે 4 સૌથી મહત્વના ચુકાદા, જાણો સમગ્ર વિગત
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રજન ગોગોઇ 17મી નવેમ્બરે નિવૃત થઇ રહ્યાં છે અને તે પહેલા 13, 14 અને 15 નવેમ્બરના સુપ્રીમ કોર્ટ 3 દિવસમાં 4 સૌથી મહત્વના ચુકાદા આપશે. જેમાં રાફેલ મામલે પુનર્વિચાર અરજી, રાહુલ ગાંધી પર કોર્ટની અવમાનનાની અરજી, સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર પુનર્વિચાર અરજી તેમજ CJI ઓફિસને RTI હેઠળ લાવવાની અરજીનો ચુકાદો આવશે.