સુરતમાં નાથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવનારાઓની અટકાયત કરાઇ, અખિલ ભારતીય હિંદુ મહાસભાએ લિંબાયતના હનુમાન મંદિરમાં ઉજવણી કરી, 109 દિવા પ્રગટાવી મહાત્મા ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરાઇ.