સુરતના યુવક યુવતીની નેવીમાં પસંદગી થઇ છે, ગુજરાતમાં પ્રથમ વખત નેવી માટે પસંદગી થઇ છે. ગુજરાતના આયુષી દેસાઈ અને હિરેન જોશીની પસંદગી થઇ છે.