સુરતમાં BRTS ની અડફેટે 10 વર્ષનાં બાળકનું મોત નિપજ્યું હતું. પાલ આરટીઓ નજીક બસે બાળકને અડફેટે લીધો હતો.